મેગેઝિન માટે કવર ગર્લ બની સોનાક્ષી સિંહા

Views 59

શિમરી આઉટફિટમાં સોનાક્ષીએ દરેકનું દિલ જીત્યું.

સોનાક્ષી સિંહાએ હાલમાં જ એક મેગેઝિન માટે પોઝ આપ્યો અને તેના દ્વારા પહેરવામાં આવેલ દરેક આઉટફિટમાં તેણે ઘૂમ મચાવી છે. મેગેઝિન શૂટ માટે સોનાક્ષી સિંહા એક વ્હાઇટ ગ્લોસી બ્રાલેટમાં પોઝ આપતા જોવા મળી. તેણે એક લાંબા પ્રિન્ટેડ જેકેટ અને ટ્રાઉઝરની સાથે પેર કર્યું છે. એક સાથે આ ફોટોશૂટ માટે તેણે એક કરતા વધારે કોસ્ચ્યુમમાં ફોટોશૂટ કરાવ્યું છે. અન્ય એક પોટોમાં તે મરુન હોલ્ટર ડ્રૂસમાં સોનાક્ષી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે તેના લૂકને બ્રેસલેટની સાથે કમ્પ્લીટ કર્યું છે. જ્યારે બ્લૂ કલરના એક ડ્રેસમાં તે પાર્ટી ઔવાઇબ્સ આપતી જોવા મળી. મેગેઝિન શૂટ માટેનો બેસ્ટ લૂક તેણે બ્લેક શિમરી આઉટફિટમાં આપ્યો હતો. તેણે આ આઉટફિટ પહેરીને ખૂબ વખાણ મેળવ્યા. અગાઉ સોનાક્ષાએ વ્હાઇટ કલરના આઉટફિટમાં ખૂબ ધમાલ મચાવી હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *