ભારતના સ્ટ્રાઇકર એસવી સુનીલે પણ હોકીને અલવિદા કરી 

Views 56

ભારતીય મેન્સ હોકી ટીમના અનુભવી સ્ટ્રાઇકર એસવી સુનીલે પણ શુક્રવારે ઇન્ટરનેશનલ હોકીને અલવિદા કરી દીધી હતી. આ સાથે તેની ૧૪ વર્ષની કારકિર્દીનો અંત આવી ગયો હતો. બે દિવસમાં ભારતના ત્રીજા ખેલાડીએ હોકીમાંથી નિવૃત્તિ લીધી છે. ગુરુવારે રુપિન્દર તથા લાકરાએ હોકીને અલવિદા કરી હતી. ૩૨ વર્ષીય સુનીલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો સભ્ય નહોતો. તેણે ૨૬૪ ઇન્ટરનેશનલ મેચમાં ૭૨ ગોલ કર્યા હતા. સુનીલે જણાવ્યું હતું કે નિવૃત્તિનો નિર્ણય આસાન નહોતો પરંતુ એટલો કપરો પણ નહોતો.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *