બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડે 2019ના ચોરીના ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડ્યો

Views 120

બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડએ 2019ના ચોરીના ગુના આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં દિયોદર કોર્ટના સને 2019ના ચોરીના ગુનામાં ઘણા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપીને બાતમી હકીકતના આધારે મુડેઠાં પાસેથી ઝડપી પાડી ઈસમને ભીલડી પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક , સરહદી રેંજ કચ્છ – ભુજ જે.આર.મોથલીયા તેમજ અક્ષયરાજ , પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત આર.એસ.લશ્કરી પો.સબ.ઇન્સ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કૉડ પાલનપુરની ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસમા હતી દરમિયાન ટીમ ને મળેલ ખાનગી હકીકત આધારે દિયોદર કોર્ટના સને 2019 ના ચોરીના ગુનામાં ઘણા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સંજયજી બાબુજી દરબાર રહે મુડેઠા ડીસા વાળાને મુડેઠા મુકામે થી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા ભીલડી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે જોકે ભીલડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *