દેપાટણ તાલુકા ના ડેર , કમલીવાડા , કારણ તેમજ નેદ્રા મુકામે કાનૂની શિબીર નુ આયોજન
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ :૦૬/૧૦/૨૦૨૧ ના રોજ અમદાવાદથી પાટણ મુકામે કાનૂની સેવા સત્તા મંડળ ની મોબાઈલ લીગલ વાન આવેલી જેનો મુખ્ય હેતુ લોકોમાં કાયદાકીય જ્ઞાન વધે તેમજ લોકો જાગૃતિ થાય તે અનુસંધાને પાટણના ધારાશાસ્ત્રી ભરત એલ. ભાગ્યવિધાતાએ તેમજ સામાજીક કાર્યકર્તા અને વકીલ શ્રી મનોજભાઈ પરમાર તેમજ રેણુકાબેને સ્ત્રીઓ ના અધિકારો , બાળકોના અધિકારો તેમજ લોકઅદાલત વિશે વિસ્તૃત જાણકારી આપી હતી જેમા નિશુલ્ક કાનૂની સહાય કોને મળવાપાત્ર છે તે માટે વકીલ મિત્રો દ્વારા ખૂબજ ઊંડાણપૂર્વક માહિતી પાટણ જિલ્લાના ડેર,કમલીવાડા તેમજ કારણ અને નેદ્રા મુકામે આપવામાં હતી અને કાનૂની સેવા સત્તા મંડળ અને લોક અદાલતની લોકોમાં જાગૃતિ વધે તેમજ લોકો કાનૂન વિશે જાણી શકે તે અંતર્ગત શિબિર કરવામાં આવી હતી.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી
પાટણ તાલુકા ના ડેર , કમલીવાડા , કારણ તેમજ નેદ્રા મુકામે કાનૂની શિબીર નુ આયોજન
Views 140