સાબરકાંઠા…
ઈડર નગરપાલીકા દ્વારા ઇડર ની પ્રાથમિક શાળા નંબર 2 માં ફાયર સેફ્ટી નાં સાધનો નાં હોવાને લઇ શાળા ને સિલ મરાયું…
છેલ્લા બે વર્ષથી પછી માંડ કોરોના મહામારી ઓછી થતાં શાળા કોલેજો કોરોના ગ્રાઇડ લાઇન મૂજબ સરકારી શાળા ખુલતાજ ઇડર નગરપાલીકા નાં ચોપડે પ્રાથમિક શાળા નંબર બે માં ફાયર એ.નો.સી બાકી નીકળતાં પાલિકા એ શાળા ને શીલ માર્યું છે ઈડર નગરપાલિકા વિસ્તાર માં આવેલી કેટલીક હોસ્પિટલો. કોમ્લેક્ષ.સોસાયટીઓ.પ્રાઇવેટ શાળાઓ અને સરકારી શાળાઓ ફાયર સેફ્ટી નાં સાધનો વિનાજ ધમધમે છે ઇડર નગરપાલીકા દ્વારા સરકારી શાળા ને શીલ મારતાં હવે નગરપાલીકા પ્રાઈવેટ સ્કુલો માં કાર્યવાહી કયારે કરશે તેવી ચર્ચા એ ઈડર શહેર માં જોર પકડયું છે
નગરપાલીકા દ્વારા સરકારી શાળા ને સિલ મરાતો બાળકો નું ભાવિ જોખમમાં મુકાયું છે અને ઇડર નગરપાલીકા વિસ્તાર માં આવિ કેટલીક હોસ્પિટલો.સ્કૂલો અને માર્કેટ પર તવાઈ કયારે તે આવનારો સમય બતાવશે…
**રિપોર્ટર. મયુર ઉપાધ્યાય*