તા.૧૫/૦૧/૨૦૨૧ અમદાવાદ શહરમા માર્ચ૨૦૨ ૧ માાં સોલા વવસ્તારમાાં દાંપવતની કરપીણ હત્યા તથા લુાંટના ગુનામાાં બનેલા ર્કર્ારી વૃધ્ધ તમજ નવરગપરા પો.સ્ટ.ના ધાડની કોશીષના ગુન્હાના કાવત રાખોર ને ગોલિયાર ખાતેથી પકડતી અમદાવાદ શહર ક્રાઈમ બ્રાન્ચ

Views 51

તા.૧૫/૦૧/૨૦૨૧ અમદાવાદ શહરમા માર્ચ૨૦૨ ૧ માાં સોલા વવસ્તારમાાં દાંપવતની કરપીણ હત્યા તથા લુાંટના ગુનામાાં બનેલા ર્કર્ારી વૃધ્ધ તમજ નવરગપરા પો.સ્ટ.ના ધાડની કોશીષના ગુન્હાના કાવત રાખોર ને ગોલિયાર ખાતેથી પકડતી અમદાવાદ શહર ક્રાઈમ બ્રાન્ચ 
ગઇ તા. ૦૫/૦૩/૨૦૨૧ ના રોજ વહેલી સવારમાાં ચાર અજાણ્યા ઇસમોએ બ.નાં.૨, શાાંતી પેલેસ, ગુલમહોર પાર્ટી પ્લોર્ટ પાસે, થલતેજ, અમદાવાદ વાળા મકાનમાાં લુાંર્ટ કરવાના ઈરાદે પ્રવેશ કરી રોકડ, સોના ચાદીના દાગીના તથા મો.ફોન નાંગ-૨ ની લુાંર્ટ કરી અશોકભાઈ કરશનભાઈ પર્ટલ ઉ.વ. ૬૮ ના તથા જ્યોત્સનાબન અશોકભાઈ પર્ટલ ઉ.વ. ૬૮ ના ગળાના ભાગે તતક્ષ્ણ હતથયારથી ઈજા કરી મોત તનપજાવી ગનો કરલ. જ અાંગે તા.૦૫/૦૩/૨૦૨૧ ના રોજ સોલા હાઇકોટ પો.સ્ટ. ખાત પાટ ‘’એ’’ ગુ.ર.નાં. ૧૧૧૯૧૦૪૫૨૧૦૨૦૨/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૯૭, ૪૪૯, ૧૧૪, તથા જ ી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબથી ગુનો નોંધાયેલ હતો. તેમજ ગઇ તા. ૧૨/૦૨/૨૦૨૧ ના રાત્રીના સમયે છ ઇસમો તલવાર, કટ્ટ, તથા ચપ્પ જવા પ્રાણઘાતક હતથયારો સાથે સુવાસ કોલોની, સ્વાતી સોસાયર્ટીની પાસે, નવરગપરા અમદાવાદ ખાત કૌશલ બાબભાઇ પર્ટલના મકાનમા ધાડ પાડવાના ઇરાદે પ ્ રવશ કરલ અન ઘરઘાર્ટી સોહન મીણા નાઓ જાગી જતા આ ઇસમો રૂમનો દરવાજો બાંધ કરી ધાબા ઉપર ચડી ઘરમા પ્રવશ કરલ દરમ્યાન ફરીયાદી તથા પાડોશીઓ આવી જતા આ ઇસમો પોતાની મો.સા. ઉપર ભાગી ગયલ જ અગ નવરગપરા પો.સ્ટ. પાટ-એ ગુ.ર.નાં. ૧૧૧૯૧૩૬૨૧૦૧૧૨/૨૦૨૧ ઇપીકો કલમ-૩૯૮, ૩૯૯ તથા આર્મસચ એક્ટ કલમ-૨૫(૧)બી,એ મુજબનો ગુન્હો દાખલ થયેલ. આ પ્રકારના ગાંભીર ગુન્હાઓમાાં તેમજ તમલ્ક્ત સબાંધી ગુન્હાઓમાાં સાંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સારૂ શ્રી પ્રેમ વીર તસાંગ સાહેબ, અતધક પોલીસ કતમશ્નરશ્રી, ક્રાઈમ બ્રાન્ચ તથા શ્રી ચૈતન્ય માંડલીક સાહેબ નાયબ પોલીસ કતમશ્રરશ્રી, ક ્ રાઇમ બ્રાન્ચ નાઓએ સુચના આપેલ હતી. જ સુચના આધાર પો.ઇન્સ.શ્રી જ.એન.ચાવડા તથા પો.ઇ.શ્રી ડી.બી.બારડ તથા પો.સ.ઇ.શ્રી એ.પી.જબલીયા તથા સ્કોડના માણસોએ આ ગુન્હામાાં સાંડોવાયેલ આરોપીઓ રાહલ ઉફ ગોલ કમલશભાઇ ગૌડ તથા આતશષ મુન્નેશ તવશ્વકમાા તથા બ ્ રીજમોહન ઉફ તબરજ ખમરાજ ગૌડ તથા ભરત કમલેશભાઇ ગૌડ તથા નીતીન રાજશભાઈ ગૌડ નાઓને અગાઉ પકડી સોલા પો.સ્ર્ટ. તમજ નવરગપરા પો.સ્ર્ટ. ખાત સોંપવામા આવેલ જ ગન્હાઓમા આરોપી રતવ ઉફ પડીત મહન્ર શમા રહે-ડબરા ગ્વાલીયર મધ્યપ્રદેશ નાનો મળી આવેલ ન હતો.
આ ગન્હાના વોન્ર્ટડ આરોપી રતવ ઉફ પડીત મહન્ર શમા રહ-ડબરા ગ ્વાલીયર મધ્યપ્રદશ નાનો ગ્વાલીયરમા ડબરા ખાત હોવાની ચોક્કસ બાતમી આધાર પો.સ.ઇ.શ્રી એ.પી.જબલીયા તથા સ્ર્ટાફના માણસોન તપાસમા મોકલી સદરી આરોપી ડબરા ખાતથી મળી આવતા જ આરોપી રવવ ઉર્ફ પડીત સ/ઓ મહન્ર શમા ઉ.વ.૨૧ હાલ રહ, ગામ-માલમપર ભદોરીયા પટોલપપ સામ, મામા હોટલ પાસ ભારત માકટ તા. ગોહદ જી. ભીંડ મુળવતન ગામ- બડી અકવાઇ તા. વપર્ોર જી. ગ્વાલીય મધ્યપ્રદેશ નાને અત્રે લાવી ગુન્હા સબાંધે પુછપરછ કરતા ઉપરો્ત બન્ને ગુન્હાઓમાાં આજદીન સુધી પકડાયેલ ન હોવાનુ જણાવતા સદરીને તા. ૧૪/૦૧/૨૦૨૨ ના કલાક ૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) એ મુજબ અર્ટક કરી કાયદેસર કાયાવાહી કરવામાાં આવેલ. જ બાબત ઉપરો્ત પો.સ્ર્ટ.ન જાણ કરવા તજવીજ કરવામા આવલ છ. જ આરોપીની વધ પછપરછ પો.ઈ.શ્રી જ.એન.ચાવડા તથા પો.સ.ઈ.શ્રી એ.પી.જબલીયા નાઓ કરી રહેલ છે.  
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઇમ રિપોર્ટર  : jagdish Solanki
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *