રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ની પાટણ જીલ્લા ના સરસ્વતિ તાલુકા મા ધમાકેદાર એન્ટ્રી

Views 52

રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ની પાટણ જીલ્લા ના સરસ્વતિ તાલુકા મા ધમાકેદાર એન્ટ્રી
.
આજ રોજ તા.16/1/2022 નાં દિવસે પાટણ જિલ્લાના RDAM ની બોડી નું સંગઠન ઉત્તર ગુજરાત ના ઝોન પ્રભારી વકીલ શ્રી મનોજભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું અને આ સુખદ પ્રસંગે સરસ્વતી તાલુકાની ટીમ દ્વારા દ્વારા મનોજભાઈ પરમાર જે રાષ્ટ્રીય રાષ્ટ્રીય દલિત અધિકાર એકતા મંચ ના ઝોન પ્રભારી તેમજ ગુજરાતના ઉપપ્રમુખ બન્યા તો તેમનું સરસ્વતી તાલુકા ના સામાજિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ મનોજભાઈ પરમારે સરસ્વતી તાલુકાની બોડી બનાવી જેમાં (1 )પ્રમુખ જગદીશભાઈ પરમાર,કા. પ્ર. બિજલભાઈ વાધેલા (2 )ઉપ પ્રમુખ બબાભાઈ વાઘેલા (3) ઉપ પ્રમુખ મહેશભાઇ ડી પરમાર (4) મહામંત્રી કરશનભાઈ આર પરમાર (5) મહામંત્રી જગદીશભાઈ પરમાર (6) મહામંત્રી બળદેવભાઈ પરમાર (7) મંત્રી રમેશભાઈ આધાર( 8 )મંત્રી સુરેશભાઈ પરમાર( 9) સંગઠન મંત્રી ચૌહાણ મનોજભાઈ ને જવાબદારી આપવામા આવી. અને છેલ્લે આભાર વિધિ જયંતીભાઈ પરમાર દ્વારા કરવામાં આવી.    
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે 
ક્રાઇમ રિપોર્ટર  જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *