નાર્કોટીક્સ ના ગુન્હામાાં બે વર્ષથી પરોલ જમ્પ થયલ ર્કદીન પર્કડી પાડતી અમદાવાદ શહર ક્રાઈમ બ્રાન્ચ
આગામી મકરસંક્રાતિ િહેવાર અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને વ ્યવસ્થા જળવાઇ રહે િે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના અતધક પોલીસ કતમશ્નર શ્રી, પ્રેમ વીર સીંગ સાહેબ િથા ના.પો.કતમ.શ્રી, ચૈિન્ય મંડલીક સાહેબ, નાઓએ પેરોલ/ફલો જમ્પ થયેલ િથા અમદાવાદ શહેરમાં બનેલ ગુન્હાઓમાં નાસિા-ફરિા આરોપીઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ. જ સુચના અને માગગદશગન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.દેસાઇ િથા પોિાની ટીમના પો.સ.ઇ શ્રી આઇ.એસ.રબારી િથા પો.સ.ઇ. શ્રી જ.વાય.પઠાણ િથા પો.સ.ઇશ્રી પી.એમ.પરમાર નાઓએ સ્ટાફના માણસોને પેરોલ જમ્પ િથા નાસિા-ફરિા આરોપીઓ તવશે માહીિી મેળવી પોિાના બાિમીદારો મારફિે હતકકિો મેળવી વધુમા વધુ આરોપી શોધી કાઢવા સુચનાઓ આપેલ. જ આધાર પો.સ.ઇ. શ્રી આઇ.એસ.રબારી નાઓ સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર તવસ્િારમાં પટોલીંગમા હિા. દરમ્યાન મળેલ બાિમી હકીકિ આધાર તા. ૧૩/૦૧/૨૦૨૨ ના રોજ સી.ટી.એમ. ચાર રસ્તા પાસેથી આરોપી મનોજગીરી ઉર્ફ રાજુ S/O ઇન્રજીતગીરી હીરાલાલ જાતે ગોસ્વામી ઉવ.૩૨ હાલ રહ. મ.નાં.૧૦, માધવ પાર્કષ રસીડન્સી, ર્કીમ ચાર રસ્તા, સુરત િથા મ.નં.૭, હજરાસીંગની ચાલી, ભીલવાડા, અમરાઇવાડી, અમદાવાદ શહેર િથા મુળગામ:- જગદીશપુર િા. મડીયાહ જી.જોનપુર, ઉિરપ્રદેશ નાને ઝડપી લીધેલ છે. પકડાયેલ આરોપીની પુછપરછ કરિા જણાવેલ ક, પોિે સને-૨૦૧૯ મા એન.સી.બી. માં ગે.કા. ગાંજાના કસમા પકડાયેલ. જ કસમા સાબરમિી સન્ટલ જલમા કાચા કામના કદી નં. ૧૮૩૪/૧૯ થી હિો, બે વર્ગ પહેલા આઠ દદવસની પેરોલ રજા ઉપર છટી પરિ જલમા હાજર નહી થઇ આજદદન સુધી પેરોલ જમ્પ ફરાર હોવાની હકીકિ જણાવેલ. મજકર કદીન ડીટઇન કરી સાબરમિી સન્ટલ જલમાં સોંપવા સારુ િજવીજ કરવામા આવેલ છે.
આરોપીનો ગુનાહીત ઇતતહાસ:- (૧) છ વર્ગ પહેલા સાયબર ક્રાઇમબ્રાન્ચમાં ૬ તકલો ગાંજાના કસમા િથા હતથયારના કસમા પકડાયેલ છે. (૨) સને-૨૦૧૯ માં એન.સી.બી. અમદાવાદ શહેર માં ૫૦ તકલો ગાંજાના કસમા પકડાયેલ
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી , ની સાથે મહેશ પટેલ
નાર્કોટીક્સ ના ગુન્હામાાં બે વર્ષથી પરોલ જમ્પ થયલ ર્કદીન પર્કડી પાડતી અમદાવાદ શહર ક્રાઈમ બ્રાન્ચ
Views 53