શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ ઉજવણી :
શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ (જન્માષ્ટમી ) શ્રાવણ માસ ની શરૂઆત થી રાજકોટ ની ધર્મ પ્રેમી જનતા ભગવાન શ્રી કૃષ્ણ ના ઉત્સવ ની ઉજવણી શરૂઆત થી તૈયારી સાથે ખુબજ ભક્તિમય વાતાવરણ અને થનગનાટ સાથે પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન ની જન્માષ્ટમી ની સારી એવી ઉજવણી કરી અંદાજે ૨ લાખ થી વધુ ભક્તો નું ઘોડાપુર
રિપોર્ટર -જીતેન્દ્ર પ્રજાપતિ
63541 21421
જન્માષ્ટમી એ રાજકોટ ના ઇસ્કોન મંદિર ભક્તો નું ઘોડાપુર
Views 154