AAPના ‘સુપ્રિમો’ ગુજરાત આવશે:કેજરીવાલ અને મનીષ સિસોદિયા

Views 142

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાતમાં દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે 1 વાગ્યે બંને નેતાઓ અમદાવાદ એરપોર્ટ આવશે. 1.30 વાગ્યે સિંધુભવન રોડ પર આવેલી હોટલ તાજ સ્કાયલાઈનમાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા પ્રેસ કોન્ફરન્સ કરશે. બપોરે 2 વાગ્યે તેઓ હિંમતનગર ટાઉન હોલના કાર્યક્રમમાં જશે.
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *