Views 76

સુરત મા જે વકીલ શ્રી મેહુલભાઈબોધરા ઉપર જે  હુમલો થયો હતો તેના વિશે મહેસાણા ડીસ્ટ્રીકટબાર  એસોસિયેશન ના મંત્રી શ્રી વી એમ ઠાકોર સાહેબ દ્વારા વકીલ શ્રી મેહુલભાઈ બોધરા ના સમર્થન માં જે મેહુલભાઈ બોધરા જે પોતે વકીલ છે અને તેમના ઉપર પટી .આર.  બી.  ના જવાનો એ સાદા ડ્રેસમાં ધોકા વડે હુમલો કર્યો હતો અને ખોટી રીતે ડેસ ફાડી નાખ્યો એમએટ્રોસિટી એકટ પ્રમાણે ફરીયાદ કરી છે એવો વિડિયો મેહુલભાઈ બોધરા પાસે લાઈવ વિડિયો છે જો આવી રીતે વકીલ શ્રી મેહુલભાઈબોધરા ઉપર હુમલો થઈ સકતો હોય તો આપણા દેશમાં સામાન્ય માણસ નું છુ  એના સમર્થન મા વકીલ શ્રી મેહુલભાઈબોધરા ના સમર્થન મા મહેસાણાડીસ્ટ્રીકટબાર  એસોસિયેશન દ્વારા કલેકટરશ્રી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ

મહેસાણા બુરો ચીફ HBN NEWS 






ચેતન પટેલ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *