લોક જનશક્તિ પાર્ટી પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં તારીખ 27/07/2020 ને સોમવાર ના રોજ ઘોઘંબા તાલુકાની અંદર ગુજરાતના માજી પ્રમુખ મુકેશ ગુજ્જર સાહેબ શ્રી ના આત્મા ને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. મૌન પાળ્યા બાદ હોદ્દેદારો ની નિમણુક પણ કરવામાં આવી હતી.તેમાં અતિથિ તરીકે પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી શકીલ એમ તિજોરી વાળા. પંચમહાલ જિલ્લા પ્રભારી ભરતસિંહ બાપૂ. પંચમહાલ જિલ્લા ઉપ પ્રમુખશ્રી કાળુભાઇ રાઠોડ. પંચમહાલ જીલ્લા મહામંત્રી અજય ભાઈ. કાલોલ તાલુકા પ્રમુખશ્રી સ્મિતરાજ જાદવસિંહ. હાલોલ તાલુકા પ્રભારી. ઘોઘંબા તાલુકા પ્રમુખ શ્રી દિલીપભાઈ વરિયા. ઘોઘંબા તાલુકા પ્રભારી પ્રકાશભાઈ. ઘોઘંબા તાલુકા ઉપપ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ. ઘોઘંબા તાલુકા મંત્રી શ્રી હસમુખભાઈ. ની હાજરીમાં. આજરોજ નવી નિમણૂકો કરવામાં આવી હતી તેમાં પરમાર સુભાસભાઈ ઘોઘંબા તાલુકા ઉપપ્રમુખ તરીકે. બારીયા સુભાષભાઈ કિરીટભાઈ. ઘોઘંબા તાલુકા મહામંત્રી તરીકે. બારીયા વિક્રમભાઈ ઘોઘંબા તાલુકા મંત્રી તરીકે. પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી સાહેબના હસ્તે તેમની નિમણૂક કરવામાં આવી હતી..
બ્યુરો રિપોર્ટ:- અજયસિંહ ચૌહાણ પંચમહાલ
ઘોઘંબા તાલુકા સર્કિટ હાઉસમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ
Views 57