વિજાપુર તાલુકાના વસઇ પોલીસ સ્ટેશનની સામે વગર પરમિશને પતરાનો શેડ બાંધી પાર્લર ચાલુ કરાઇ રહ્યું છે પાર્લરના માલિક અરજણજી તખુજી ચાવડા ગૌચરની જમીનમાં કોની પરવાનગીથી શેડ બાધી પાર્લર ચાલું કરી રહ્યાં છે પાર્લર ચાલુ કરવાનું તે પણ એક મોટું રહસ્ય છે શું ગૌચરની જમીન હડપ કરવા માટે પાર્લર ચાલુ થઇ રહ્યું છે આ પણ અેક મોટો સવાલ છે વગર પરવાનગીએ પાર્લર ચાલુ કરવાની મંજૂરી કોને આપી એ પણ એક મોટો સવાલ
વિજાપુર તાલુકાના વસઇ પોલીસ સ્ટેશનની સામે વગર પરમિશને પતરાનો શેડ બાંધી પાર્લર ચાલુ કરાઇ રહ્યું છે
Views 54