કાલોલ માં આજે કોરોના ના વિસ્ફોટ સાથે સાત કેસ સંક્રમિત જાહેર થયાં

Views 63

કાલોલ માં આજે કોરોના ના વિસ્ફોટ સાથે સાત કેસ સંક્રમિત જાહેર થયાં
તેમાં રાબોડ ના રાણીયા ફળીયામાં ૨૬ વર્ષિય યુવાન,મોટા ફળિયા રાબોડ માં ૪૦ વર્ષિય પુરૂષ,સુથાર ફળીયામાં ૫૦ વર્ષિય સ્ત્રી નો કોરોના પોઝિટિવ
ચોરાડુંગડી ગામમાં ૫૦ વર્ષિય પુરુષનો પોઝિટિવ
ગોકળપુરા ડેરોલ સ્ટેશન માં ૫૫ વર્ષિય સ્ત્રી નો પોઝિટિવ
રતનપુરા ના ૬૦ વર્ષિય પુરુષનો પોઝિટિવ
કાછીયાવાડ કાલોલ નગરમાં ૬૫ વર્ષિય સ્ત્રી નો કોરોના પોઝિટિવ સંક્રમિત જાહેર થયેલ છે.
આ તમામ દર્દીઓના ટેસ્ટ CHC ઘોઘંબા, CHC કાલોલ ,તાજપુરા ,CHC મલાવ ,ધીરજ હોસ્પિટલ વડોદરા,તથા ધનવનતરી રથ દ્ધારા કરવામાં આવ્યાં હતા.
રિપોર્ટર ભાવિન ભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *