આજના પાવન દીને કાલોલ ના હમીરપુરી(જેલી) ગામમાં પણ મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યુ.

Views 169

આજના પાવન દીને કાલોલ ના હમીરપુરી(જેલી) ગામમાં પણ મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યુ.
અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામ મંદિર ના ભૂમિપૂજન થઈ રહયું હતું ત્યારે આજના દિવ્ય અને પાવન દિવસે કાલોલ ના હમીરપુરી(જેલી) જંગજિત હનુમાનજી મંદિર ખાતે રામધૂન,સમૂહ 151 દિપક ની મહા આરતી, ભજન કીર્તન અને ત્યારબાદ ફટાકડા ફોડી દીપોત્સવ ની રોશની વચ્ચે આજના રામ મંદિર નવનિર્માણ ભુમી પૂજનની ઉજવણી કરવામાં આવી.તેમાં કાલોલ વિશ્વ હિન્દુ પરિષદ,આર એસ એસ,
હિન્દુ યુવા વાહિની,મહાકાલ સેના ના આગેવાનો, સભ્યો અને મોટી સંખ્યા માં ગ્રામજનો આ પાવન પ્રસંગે હાજર રહયા હતાં.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *