હિન્દુ ધર્મ માં પવિત્ર મનાતી ગાય માતા ના નામે વારંવાર હિંસા ભોગ બનતા દલિતો ક્યાં સુધી સહન કરશો

Views 69

*હિન્દુ ધર્મ માં પવિત્ર મનાતી ગાય માતા ના નામે વારંવાર હિંસા ભોગ બનતા દલિતો ક્યાં સુધી સહન કરશો
વધુ એક ઘટના સામે આવી ગઈ તારીખ ૭-૬-૨૧ ના રોજ સવારે ૯ : વાગ્યા ના સમયે નડિયા નંદાબેન કનુભાઈ ગામ મોદીપુર તાલુકો જિલ્લો મહેસાણા માં સવારે તેમના ઘર ની પાછડ વાડા માં તેમની ભેંસ ને ચાર નાખવા જતાં ત્યાં તેમની ચાર ગાય ખાતી હતી તેમને ગાય ને વાડા ની બહાર કાઢતા આજ ગામનો રબારી કાનજી લાકડી લઈને આવી ગયો અને આ બહેન વિભસ્ત ગાળો બોલી અને કહું કેમ ગાય ને બહાર કાઢી તેમ કહી નન્દબેન ને લાકડી થી આડેધડ મારવા લાગ્યો અને બુમાં બુમ કરતા તેમના પતિ કનુભાઈ આવ્યા તેમને પણ લાકડી મારવા લાગ્યા અને રબારી કનુભાઈ નું ઉપરાણું લઈ ને સહદેવભાઈ રબારી ,માલજીભાઈ રબારી,અને ભાનું બેન રબારી ત્યાં આવી ગયા અને બન્ને પતિ પત્ની ને લાકડીઓ થઈ આડેધડ મારવા લાગ્યા અને નદાબેનને ભાનુંબેન રબારી તેના હાથ માં તગરુ હતું તે માથા મારી ને ઇજા કરેલ છે બન્ને પતિ પત્ની નીચે પડી ગયેલા અને વધુ બુમાં બમ થતા અજુ બાજુ માંથી લોકો આવી ને છોડાવેલા જેમાં નન્દબેન ને વધુ મારમારવા માં આવતા તે બે ભાન થઈ ગયા હતા અને (૧૦૮) બોલાવી જોટાણા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા અને વધુ સારવાર માટે મહેસાણા સિવિલ માં અંદર દર્દી તરીકે સારવાર કરવા દાખલ કરેલ છે નવસર્જન દ્વારા તાત્કાલિક મહેસાણા સિવિલ માં મુલાકાત કરી તેનો ગુનો દાખલ કરાવ્યો અને આરોપી ની ધડ પકડ માટે રજુવાત કરી *

નવસર્જન કાર્યકર* *ભરતભાઈ મો ન 9714177406* *શાંતાબેન મો ન 9727745340*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *