સની દેઓલને ક્યારેય તેની પત્ની સાથે જોયો ? જુઓ ક્યારેય ન જોયેલા Photos 

Views 59

બોલીવુડના એક્શન સ્ટાર સની દેઓલનો આજે જન્મ દિવસ છે. તમે ઘણી વખત સની દેઓલના ડિમ્પલ કાપડીયા સાથેના ફોટા અને તેમને લગતા સમાચારો જોયા કે વાંચ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય સની દેઓલનો તેમની પત્ની સાથેનો ફોટો જોયો છે ?

 

એ સમય હતો જ્યારે સની દેઓલ અને અમૃતા સિંહની ફિલ્મ બેતાબ રીલીઝ થઇ હતી. બંનેની જોડી દર્શકોને બહુ પસંદ આવી હતી અને તેઓના અફેરની ચર્ચાઓ શરૂ થઇ હતી

આ તરફ સની લંડનમાં રહેતી પૂજા નામની યુવતીને ડેટ કરતાં હતા અને તેઓએ લગ્ન કરી લીધાની પણ ચર્ચા હતી. અમૃતા સિંહને આ વાતની ખબર પડતા તે સનીથી દૂર થઇ ગઇ હતી.

સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે અને તેઓને કરણ અને રાજવીર નામના બે દિકરાઓ પણ છે. જેમાંથી કરણ દેઓલે થોડા સમય પહેલા બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.

આ તરફ સની દેઓલનું નામ ડિમ્પલ કાપડીયા સાથેના તેમના સબંધોને લઇને અવારનવાર ચર્ચામાં આવતું રહે છે. પરંતુ પૂજાએ ક્યારેય મીડિયા સમક્ષ કોઇ હરફ ઉચ્ચાર્યો નથી કે આ બાબતે કોઇ ઇન્ટરવ્યુ આપ્યો નથી.

HBN TV NEWS

 
 
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *