આજ રોજ ગાંધીનગર જીલ્લા ભાજપ કાયૅલય’શ્રી કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી અનુ જાતિ મોરચાની પરિચય બેઠક જીલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના પ્રમુખ શ્રી દિપાંશુ ભાઈ વાઘેલા ની અધ્ધયક્ષતા મા યોજાઈ હતી. આ બેઠકમાં ઞાધી નગર જીલ્લા ભાજપ ના મહા મંત્રી શ્રી રમણભાઈ દેસાઈ તથા શ્રી રમેશજી ઠાકોર ગાધી નગર જીલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના પ્રભારી શ્રી નારણ ભાઈ પારઘી પ્રદેશ કારોબારીમાં વિશેષ આમંત્રિત સભ્ય શ્રી રાકેશ ભાઈ સયૅવંશી જીલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના મહા મંત્રી શ્રી રમણભાઈ વાઘેલા તથા શ્રી હરીશ ભાઈ વાઘેલા જીલ્લા યુવા મોરચાના મહા મંત્રી શ્રી ભુલાભાઈ દેસાઈ તથા પ્રદેશ અનુ જાતિ મોરચાની કારોબારી ના વિશેષ આમંત્રિત સભ્ય શ્રી ભીખાભાઈ પરમાર તેમજ જીલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના નવ નિયુકત તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી કાયૅક્રમો ની રૂપરેખા તેમજ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ચાલતી તમામ સરકારી યોજનાઓ નો લાભ બૂથ લેવલ થી જીલ્લા સ્તર સુધી સમાજના છેવાડાના માણસ સુધી પહોંચે તે માટે માગૅદશૅન આપવામાં આવ્યું. આ બેઠકમાં ઉપરોક્ત મહાનુભાવોએ નવ નિયુકત તમામ હોદ્દેદારો ને અભિનંદન પાઠવ્યા અને તેઓ ખુબજ પ્રઞતી કરે તેવા આશીર્વાદ આપ્યા.ત્યાર પછી C.M.સાહેબ ની તેમજ પ્રદીપભાઈ પરમાર સાહેબ ની તમામ કાર્યકર્તા એશુભેચ્છા મુલાકાત કરી
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ગાંધીનગર જીલ્લા ભાજપ કાયૅલય'શ્રી કમલમ' ખાતે ભારતીય જનતા પાર્ટી અનુ જાતિ મોરચાની પરિચય બેઠક યોજવામાં આવી
Views 57