દારૂ બંદી વાળા ગુજરાત માં
રાજધાની ગાંધીનગર જિલ્લા ના
કલોલ તાલુકા માં
કલોલ પૂર્વ, BVM ફાટક પાસે, નગરપાલિકા સ્થિત બંદ પડેલ સુલભ શૌચાલય ની આસપાસ
અસંખ્ય #દારૂની પોટલીઓ, કચરો, ગંદકી, અને સુલભ શૌચાલય બંદ હોવા થી નાગરિકો ને ખુલ્લા માં જાહેર માં પેશાબ કરવા જવા મજબૂર છે.
નગરપાલિકા ને રજુવાતો કર્યા છતાં જૂની આદત “રોગચાળો ફાટી નીકળે એની રાહ માં”
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ: જગદીશ સોલંકી
ગુજરાત માં દારૂના કાયદા માત્ર ને માત્ર કાગળ પર?
Views 54