લગ્નના આશરે ચાર માસના ટૂંકા ગાળામાં છોકરીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા ભાવિકાને તેમની માતા સાથે વાત કરવાની મનાઈ હતી છતાં કોઈક વાર વાત થાય તો ઢોર માર મારતા લગ્ન જીવન દરમિયાન તેમનો પતિ ચિરાગ તેના ભાઈ તથા પિતા સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા ભાવિકાને મોકો મળતા તેમની માતાને જાણ કરેલ તેમની માતા પણ ભાવિકાને લઈ જવા તૈયાર કરેલ
આ વાતની ભાવિકાના સાસરિયાંએ જાણ થતા અસહ્ય ઢોર માર મારેલ અને દુપટ્ટાથી ગળો તુમકો આપેલ અને આ સમગ્ર ગુનો આપઘાત કરવાના ગુનામાં ખપાવી દેવાની કોશિશ કરે અને લાશને પણ પેલા ગોંડલ સિવિલ હોસ્પિટલ લઇ ગયેલ ત્યાં હોસ્પિટલ વાળાઓએ કાર્યવાહી કરવા ઈનકાર કરેલ ત્યારે તે લાસ સારવારના બહાને ગોંડલ થી રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ આવેલ
રાજકોટ સિવિલના તબીબોએ postmortem કરતા સમાજના અગ્રણી ગણીએ પેનલ પીએમ અને ફોરેન્સિક થાય તો જ લા સ્વીકારવા જણાવેલ સમગ્ર મામલો છે ને પેનલ પીએમ મારા તરફથી દીકરી નું મૃત્યુ ગળો ફાંસો થયેલ છે એવું જણાવેલ પણ ખરેખર તો ચિરાગ તેના ભાઈ અને સાસુ-સસરાએ ગળો ટૂપો આપેલ છે આમાં સિવિલ હોસ્પિટલના પીએમ કરનાર તબીબો સપના દાયરામાં છે અનિલ પાસ કરનાર પોલીસ અધિકારી પણ તક ના દાયરા માં છે આરોપીના ફેવરમાં અધિકારી હોવાથી તેના સાસુ-સસરા ને તરત જામીન મળી ગયેલ આ આપણું ન્યાયતંત્ર