રાજસ્થાનના બુંદી નજીક ખાનગી બસ નદીમાં ખાબકતાં સર્જાયો વિચિત્ર અકસ્માત…
નદીમાં ખાબકેલી બસમાં સવાર મુસાફરો પૈકી 35 લોકોનાં મોત…
બસમાં જાનૈયાઓ મુસાફરી કરતા હોવાના અહેવાલો….
જાનની બસને નડેલા અકસ્માતે ૩૫ નો ભોગ લેતા અરેરાટી…
ઘટનાસ્થળે રાહત અને બચાવ અભિયાન જારી….
ઇજાગ્રસ્ત જાનૈયાઓને સારવાર અર્થે ખસેડાયા….
પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે….
રાજસ્થાનમાં ખોફનાક અકસ્માતમાં ૩૫ જણના કરૂણ મોત….
Views 77