સુરેન્દ્રનગર જિલ્લા મા S. D. R. F. ના નાણાં મા કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર બાબતે પ્રેસ કોન્ફરન્સ અમદાવાદ… સાગરભાઈ રબારી.. ખેડૂત એકતા મંચ રતનસિંહ ડોડીયા.. રાજુભાઈ કરપડા.. રામકુભાઇ કરપડા.. અને લખતર તાલુકા ના ખેડૂતો
આ યોજના મા જમીન ધારક ખેડૂતો ને નાણાં મળેલ નથી અને તેમના નામે અન્ય માણસો ને બેંક ખાતા મા નાણાં ફાળવવામાં આવેલ છે.. મૃતક ના નામે પણ ફાળવણી.. નાણાં મેળવનાર એક પણ ખેડૂત નહીં આધારકાર્ડ.. મોબાઈલ નંબર.. અને અન્ય સાત બાર ઉપર થયો મોટો ભ્રષ્ટાચાર નો આજે પર્દાફાશ થશે સુરેન્દ્રનગર જિલ્લા મા આ યોજના મા મોટો ભ્રષ્ટાચાર આવ્યો બહાર
એક પણ મુળ જમીન ધરાવતા ખેડૂતો ના નાણાં થયા ચાંઉ
ડી. ડી. ઓ.. તલાટી.. સરપંચ.. તાલુકા પંચાયત સદસ્ય.. ઉપ સરપંચ.. વી. સી…. વગેરે ની વરવી ભુમિકા આવી બહાર
ખેડૂતો ના નામે જીલ્લા નો મોટો ભ્રષ્ટાચાર આવ્યો બહાર
લખતર તાલુકા ના અણીયાળી થી થઈ પર્દાફાશ ની શરૂઆત
સુરેન્દ્રનગર જિલ્લા મા S. D. R. F. ના નાણાં મા કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર બાબતે પ્રેસ કોન્ફરન્સ અમદાવાદ….
Views 97