તા:-૧૧/૩/૨૦૨૦
ગોંડલમાં ખુલ્લેઆમ ચાલી રહેલી ગેર કાયદેસર પ્રવૃતિઓ ક્યાં અને કોણ કરી રહ્યું છે તેના નામ સહીત નાં ગોંડલમાં ઠેર-ઠેર બોર્ડ લાગ્યા..
ત્યારે રોષ સાથે લોકો કહે છે કે હવે તો તંત્ર આંખ આડા કાન કરવાનું બંધ કરશે.? કે નહીં.?
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગોંડલમાં ચાલતી ગેર કાયદેસર પ્રવૃતિઓ થી તંગ થઈ ને તેને બંધ કરાવવા માટે થોડા સમય પહેલા એક મહિલાએ પણ મુખ્યમંત્રી શ્રી ને આત્મવિલોપન કરવા ની ચીમકી આપી અરજી કરેલી..
ત્યારે હવે તંત્ર આંખ આડા કાન કરવાનું બંધ કરી ને જાગૃત થાય તેવી લોક માંગ ઉઠી છે..
ગોંડલમાં ખુલ્લેઆમ ચાલી રહેલી ગેર કાયદેસર પ્રવૃતિઓ ક્યાં અને કોણ કરી રહ્યું છે તેના નામ સહીત નાં ગોંડલમાં ઠેર-ઠેર બોર્ડ લાગ્યા..
Views 59