મહેસાણામાં ૧૪૧ કરોડના વિકાસની પોલ ખુલ્લી

Views 136

મહેસાણામાં ૧૪૧ કરોડના વિકાસની પોલ ખુલ્લી
તા. ૨૦ જુલાઈએ માનનીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે ખુલ્લો મુકાયેલ ૧૪૧ કરોડના ખર્ચે બનેલ સરદાર પટેલ અંડરપાસ એક જ વરસાદમાં પાણીમાં ડૂબી ગયો છે.

હજુ તો અંડરપાસ ઉપર લગાવેલા લોકાર્પણ કર્યાના હોર્ડિંગ્સ પણ ઉતર્યા નથી એ પહેલાં જ પાણી ભરાતાં અંડરપાસમાં વાહનોના પર્વેશબંધીના બેરેક મારેલા જોઈને જાહેરજનતામાં મજાકરૂપ બની ગયા.

અંડરપાસ બનાવેલ કે અંડરબેટ ? જેવા કટાક્ષ સાથે જાહેર જનતા માં ચર્ચાસ્પદ બની ગયેલ અંડરપાસ પ્રશાસન માટે મશ્કરીરૂપ અને શરમજનક ઘટના બની ગયેલ.
  કોન્ટ્રાકટર ને આ  અંડરપાસ બનાવવા માટે ટાઇમ કરતા પણ વધુ ટાઇમ લીધો સતા આમાં પણ  મોટી પોલ મારી હોય એવું જોવા મળી રહ્યું  છે લોકો બ્રીઝ ની સ્થિતિ જોઈ  લોકો કોન્ટ્રાકટર ની   કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *