#PATAN : પાટણ જીલ્લાના સમી તાલુકાના વરાણા શ્રીખોડિયાર માતાજી ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ ધ્વરા 40મો સમૂલગ્ન યોજાયો

Views 143

પાટણ જીલ્લાના સમી તાલુકાના વરાણા શ્રીખોડિયાર માતાજી ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ ધ્વરા 40મો સમૂલગ્ન યોજાયો

પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર હાજર રહિયા

 

 
સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ શ્રીખોડિયાર માતાજી ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ ધ્વરા 40મો સમૂલગ્ન પ્રસંગ યોજાયો જેમાં
ઠાકોર સમાજના નવ દંપતીઓ એ પ્રભુતા પગલાં પાડીયા જેમાં મોટી સંખ્યા ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર

 
 
,ડો.ગોવિદજી ઠાકોર,પાટણ જિલ્લાના પ્રમુખ દશરથજી ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય બાબુજી ઠાકોર, વઢિયારી ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ મફાજી ઠાકોર,
બાબુજી અજાજી ઠાકોર, અધ્યક્ષ દિનેશજી ઠાકોર,સમી ઠાકોર સેના ની ટીમ તથા કર્મચારી મંડળની ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ
 
 

રીપોટર  : કિરણ પટેલ ( પાટણ )

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *