આજ રોજ અઘાર ગામ મુકામે ડેપ્યુટી સરપંચ ચેહર સિંહ ના નાના ભાઈ ના લગ્ન માં અઘાર પાળે સ્વર મહાદેવ ગાદી પતિ
સંત શ્રી મહેશ પુરી બાપુ મહાદેવપાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સરસ્વતિ તાલુકા
સર્કલ ટી ડી ઓ ચોધરી સાહેબ શ્રી અને ગ્લોબલ પર્યાવરણ પ્રદેશ પ્રમુખ રાજગોર સાહેબ શ્રી એ લગ્ન પ્રસંગ માં હાજરી આપી હતી
રિપોર્ટર . નરપત સિંહ સોલંકી