પંચમહાલ જિલ્લામાં રામજી મંદિર ગુરુધામ છબ્બન પુર ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમ્માન પત્ર વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.સરકાર શ્રી ના નિયમો મુજબ બધા કર્યો કરવામાં આવ્યા
જેમાં પરમ પૂજ્ય મહંત 108 ગુરુ શ્રી ઇન્દ્રજીત બાપુ ની અધ્યક્ષતા મા પૂજ્ય માતાજી થતા પંચમહાલ જિલ્લા યોગકોચ પિન્કી બેન મેકવાન તથા પંચમહાલ ના યોગ ટ્રેનર્સ ને સમ્માન પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા થતા ગુરુજી દ્વારા યોગ નું મહત્વ સમજવા મા આવ્યું હતું..જેમાં હિન્દુ યુવા વાહિની પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ ઉમેશ વણઝારા થતા નિવૃત તલાટી નરહરિ પડયા તથા આજુ બાજુ ના ડોકટર હાજર રહ્યા હતા..
ઓમ ના જય કાર સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં રામજી મંદિર ગુરુધામ છબ્બન પુર ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમ્માન પત્ર વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.સરકાર શ્રી ના નિયમો મુજબ બધા કર્યો કરવામાં આવ્યા
Views 62