પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા મા કોરાના વાઇરસ નો બોમ્બ ફૂટ્યો હોઈ તેવી રીતે હાલોલ નગરમાં 30 કેસ પોઝિટિવ નોંધાયા.
1.આશિયાના નગર 50 વર્ષીય પુરુષ.
2. આમ્રપાલી 2 હાલોલ 29 વર્ષીય પુરુષ.
3. મધુવન સોસાયટી હાલોલ 36 વર્ષીય પુરુષ.
4. રાઠવા ફળિયુ રસુલપુર 21 વર્ષીય પુરુષ.
5. રાઠવા ફળિયું રસુલપુર 16 વર્ષીય મહિલા.
6. કંજરી રોડ હાલોલ 24 વર્ષીય પુરુષ.
7. રીંકી ચોકડી 34 વર્ષીય પુરુષ.
8. દલવાડી કમ્પાઉન્ડ 68 વર્ષીય મહિલા.
9. તુલસીધામ પંચવટી નગર હાલોલ 24 વર્ષીય પુરુષ.
10. મધુવન પાર્ક હાલોલ 33 વર્ષીય પુરુષ.
11. દલવાડી કમ્પાઉન્ડ 23 વર્ષીય પુરુષ.
12. ચંદ્રપુરા 23 વર્ષીય પુરુષ.
13. બારીયા ફળીયુ વડા તળાવ 48 વર્ષીય પુરુષ.
14. આથમણુ ફળિયું ઈટવાડી 10 વર્ષીય મહિલા.
15. આથમણુ ફળિયું ઈટવાડી 13 વર્ષીય મહિલા.
16. આથમણુ ફળિયું ઈટવાડી 35 વર્ષીય મહિલા.
17. આથમણુ નું ફળિયું ઈટવાડી 35 વર્ષીય મહિલા.
18. પાશ્ચનાથ સોસાયટી 75 વર્ષીય પુરુષ.
19. ગોકુલધામ સ્ટેશન રોડ હાલોલ 78 વર્ષીય મહિલા.
20. પાવાગઢ રોડ હાલોલ 41 વર્ષીય પુરુષ.
21. મનુસ્મૃતિ હાલોલ 17 વર્ષીય પુરુષ.
22. મનુસ્મૃતિ હાલોલ 16 વર્ષીય પુરુષ.
23. મસવાડ 45 વર્ષીય પુરુષ.
24. શ્રીજી કુપા કોલોની 24 વર્ષીય પુરુષ.
25.વલમ પાર્ક હાલોલ 25 વર્ષીય પુરુષ.
26. આશિયાના નગર હાલોલ 32 વર્ષીય પુરુષ.
27. શ્રીજી કુપા કોલોની 22 વર્ષીય પુરુષ.
28. નીલકંઠ સોસાયટી કંજરી રોડ 27 વર્ષીય પુરુષ.
29. નીલકંઠ સોસાયટી કંજરી રોડ 36 વર્ષીય પુરુષ.
30. દલવાડી કમ્પાઉન્ડ 68 વર્ષીય મહિલા.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા મા કોરાના વાઇરસ નો બોમ્બ ફૂટ્યો હોઈ તેવી રીતે હાલોલ નગરમાં 30 કેસ પોઝિટિવ નોંધાયા.
Views 58