પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના માલુ ગામમાં સરકારી જમીન ખેડાણ કરતા ગામલોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ
ઘોઘંબા તાલુકા ના જુના માલુ ગામમાં સરકારી જમીન માં ખેડાણ કરતા રાજેશભાઇ બારીયા નામના ઈસમ ને ગામ લોકો એ જમીન ખેડતા અટકાવતા તેઓ એ દામવાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ જેથી દામવાવ પોલીસ સ્થળ ઉપર પહોંચી ને તપાસ કરતા હતા તે દરમિયાન ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયેલું જેમાં ગામ લોકો એ જણાવ્યા અનુસાર પોલીસે ગામલોકો ઉપર લાઠીચાર્જ પણ કર્યો હોવાનું આરોપ લગાવ્યો છે અને લોકો ના જણાવ્યા મુજબ મહિલાઓ ઉપર પણ પોલીસે હાથ ઉપાડતા મામલો બીચકયો હતો અને ગામલોકો એ પોલીસ ઉપર વળતો હુમલો કર્યો હોવાની માહિતી મળી છે દામવાવ પોલીસે દામવાવ ના ગામલોકો ના ટોળા સામે ગુન્હો દાખલ કરી ને કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર નિલેશભાઈ સોલંકી ઘોઘંબા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના માલુ ગામમાં સરકારી જમીન ખેડાણ કરતા ગામલોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ
Views 71