પંચમહાલ:-ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી પકડી પાડતી ગોધરા એલસીબી પોલીસ

Views 74

પંચમહાલ:-ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી પકડી પાડતી ગોધરા એલસીબી પોલીસ
પંચમહાલ ગોધરા રેંજ નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી એમ એસ ભરાડા સાહેબ શ્રી ના ઓ ને પોલિસ અધીક્ષક શ્રી ડો લીના પાટિલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી એન ચુડાસમા એલ સી બી ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી એન ચુડાસમા અને એલ સી બી ગોધરા નાઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઓને ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ ને ધરપકડ કરવા માટે જરૂરી કાર્યવાહી કરતા આજ રોજ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી એન ચુડાસમા એલ સી બી ગોધરા નાઓને ખાનગી બાતમી દ્વારા ચોક્કસ બાતમી મેળલ કે ગોધરા તાલુકાના પોલીસ સ્ટેશનના કલમ 379 અને 314 મુજબ ના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી દિલીપભાઈ પર્વતભાઈ નાયક રહે. ચંચેલાવ તા.ગોધરા નાનો હાલ ચંચેલાવ રેલ્વેસ્ટેશન પાસે ઉભેલ છે તેવી ચોકકસ બાતમી આધારે એલ. સી. બી પોલીસ સ્ટાફના માણસો ચંચેલાવ રેલ્વેસ્ટેશન પાસે જઈ ખાનગી વોચ રાખી બાતમી મુજબ ના ઈસમ ની તપાસ કરતા હાજર મળી આવતા તેને પકડી પાડી તેનુ નામ ઠામ પુછતા દિલીપ ભાઈ પર્વત ભાઈ નાયક રહે ચંચેલાવ તા.ગોધરા ના હોવાનુ જણાવેલ જેથી કાયદેસર કાર્યવાહી કરવા ગોધરા પોલીસ સ્ટેશનમા સોપવાની કાર્યવાહી કરવામા આવેલ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *