તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે

Views 159

તા.૨૨ ડિસેમ્બરથી આ ટ્રેન પાંચ દિવસ દોડતી થઇ જશે

મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ હવે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે. તા.૨૨ ડિસેમ્બરથી આ ટ્રેન પાંચ દિવસ દોડતી થઇ જશે.
ટ્રેન નં. ૮૨૯૦૧ મુંબઇ સેન્ટ્રલથી દર બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ૧૫ઃ૪૫ કલાકે ઉપડશે અને તેજ દિવસે ૨૨.૦૫ કલાકે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નં. ૮૨૯૦૨ અમદાવાદથી આજ દિવસોમાં સવારે ૬ઃ૪૦ કલાકે ઉપડીને બપોરે ૧૩ઃ૦૫ કલાકે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *