કરીના કપૂર ખાને કર્યા108 વખત સૂર્ય નમસ્કાર, યૂઝરે બોલ્યા કે મુસ્લિમમાં યોગ કરવા ગુનો છે.

Views 93

સોશિયલ મીડિયા યૂઝર્સે લખ્યું, મુસ્લિમમાં યોગ કરવા ગુનો છે 

કરીનાએ કેપ્શનમાં લખ્યું, 108 વખત સૂર્ય નમસ્કાર કર્યા, આભારી છું.

કરીના ફિટનેસ ફ્રીક છે તે સૌકોઈ જાણે છે. કરીનાએ હાલમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કરીના બ્લેક પેન્ટ અને પિંક કલરનું ક્રોપ ટોપ પહેરીને સૂર્ય નમસ્કાર કરી રહી છે અને વીડિયોમાં તે ગણતરી કરી રહી છે.
કરીના કપૂર ખાને કર્યા 108 વાર સૂર્ય નમસ્કાર, યુઝર્સ બોલ્યા- મુસ્લિમમાં યોગ  કરવો ગુનો છે...
વીડિયોમાં 105, 106 જેવા નંબર બોલી રહી છે જેનાથી સમજી શકાય કે આ દરમિયાન કરીનાએ 108 સૂર્ય નમસ્કાર કર્યા છે અને તેણે કેપ્શનમાં જણાવ્યું કે, આ વખતે તેણે યોગ સેશનમાં 108 વખત સૂર્ય નમસ્કાર કર્યા છે.
 
કરીનાએ કેપ્શનમાં લખ્યું, 108 વખત સૂર્ય નમસ્કાર કર્યા, આભારી છું, હું આજે રાત્રે પંપકિન પાઇ ખાવા માટે તૈયાર છું. આ વીડિયો શેર કરતાની સાથે કરીનાએ તેના ફેન્સને સંદેશો આપ્યો કે દરેકે પોતાની બોડી પર ધ્યાન આપવું જોઈએ.
 
 
 
 
 
 
 
 
 
કરીનાના ફેન્સને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો અને તેઓ તેના વખાણ કરી રહ્યા છે પરંતુ કેટલાક લોકોને આ સૂર્ય નમસ્કાર પસંદ ન આવ્યા અને તેને કારણે એ લોકોએ કરીનાને ધર્મના નામ પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
કરીના કપૂર ખાને કર્યા 108 વાર સૂર્ય નમસ્કાર, યુઝર્સ બોલ્યા- મુસ્લિમમાં યોગ  કરવો ગુનો છે...
એક યૂઝરે લખ્યું કે મુસ્લિમમાં યોગ કરવા ગુનો છે. ઓપનલી ના કરો, નહીં તો મૌલવી ફતવો જાહેર કરશે. કેટલાક લોકો તેના 108 વખત સૂર્ય નમસ્કાર કરવા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *