આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન રામોલ ના ખીસા ગરમ થઇ રહ્યા છે
અમદાવાદ ના રામોલ વિસ્તારમાં આવેલા સી ટી એમ વિસ્તાર માં ટ્રાફિક પોલીસ ની ઘોર બેદરકારી સામે આવી
અમદાવાદ માં એક તરફ ટ્રાફિક પોલીસ કોરોના નો લાભ લઇ માસ્ક ન પહેર્યું હોય તો આમ જનતા પાસે 1000 નો દંડ વસૂલ કરવામાં આવે છે
જ્યારે બીજી બાજુ રમોલની આઈ ટ્રાફિક પોલીસ સિટી એમ પાસે વડોદરા હાઈવે પર ઇકો ગાડી ના વહીવટ કરીને કોરોના ગાઈડ લાઈન નો ભંગ કરી રહ્યા છે
આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન રામોલ ના ખીસા ગરમ થઇ રહ્યા છે
Views 63