આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન રામોલ ના ખીસા ગરમ થઇ રહ્યા છે

Views 62

આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન રામોલ ના ખીસા ગરમ થઇ રહ્યા છે
અમદાવાદ ના રામોલ વિસ્તારમાં આવેલા સી ટી એમ વિસ્તાર માં ટ્રાફિક પોલીસ ની ઘોર બેદરકારી સામે આવી
અમદાવાદ માં એક તરફ ટ્રાફિક પોલીસ કોરોના નો લાભ લઇ માસ્ક ન પહેર્યું હોય તો આમ જનતા પાસે 1000 નો દંડ વસૂલ કરવામાં આવે છે
જ્યારે બીજી બાજુ રમોલની આઈ ટ્રાફિક પોલીસ સિટી એમ પાસે વડોદરા હાઈવે પર ઇકો ગાડી ના વહીવટ કરીને કોરોના ગાઈડ લાઈન નો ભંગ કરી રહ્યા   છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *