T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્ટેડિયમ હાઉસફૂલ કરવા BCCI આતુર 

Views 137

આઇસીસી તરફથી પાંચ વર્ષના લાંબા ગાળા બાદ રમાનારા ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન ૧૭મી ઓક્ટોબરથી ઓમાન અને યુએઇમાં કરવામાં આવ્યું છે


યજમાનીના અધિકાર બીસીસીઆઇ પાસે છે અને તે અમીરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) સાથે મળીને યુએઇની સરકારને ૧૪મી નવેમ્બરે રમાનારી ફાઇનલ નિહાળવા પૂરી ક્ષમતાથી પ્રેક્ષકો સ્ટેડિયમમાં આવે તેવી મંજૂરી આપવા માટે આગ્રહ કરી રહ્યું છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે બીસીસીઆઇ અને ઇસીબી વર્લ્ડ કપની ફાઇનલ માટે સ્ટેડિયમ હાઉસફૂલ થાય તેવું ઇચ્છે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *