હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન, બજારો બંધ રાખી વેપારીઓએ શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. એને લઇને આજે વડનગરમાં બંધ પાળવામાં આવ્યો છે. હીરાબાએ અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે …
હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન, બજારો બંધ રાખી વેપારીઓએ શ્રદ્ધાંજલિ આપી Read More