ભારત માં પણ કોરોના વાયરસ ના કહેર ની શંકા……


          બેગલુરૂ, તા.11 માર્ચ 2020, બુધવાર કર્ણાટકમાં કોરોના વાયરસના એક શંકાસ્પદ દર્દીનુ મોત થયુ છે. આ વૃધ્ધ વ્યક્તિ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પાછા ફર્યા હતા.એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમની સાવાર ચાલી રહી …


ભારત માં પણ કોરોના વાયરસ ના કહેર ની શંકા…… Read More

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી નદિન ડૉરિસ કોરોના વાઇરસથી પીડીત….


          લંડન, તા. 11 માર્ચ 2020, બુધવાર ચીન બાદ વિશ્વના અનેક દેશોમા કોરોના વાઈરસે હાહાકાર મચાવી છે, જ્યારે બ્રિટનના સાંસદ અને સ્વાસ્થ્ય મંત્રી નદિન ડૉરિસનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો …


બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી નદિન ડૉરિસ કોરોના વાઇરસથી પીડીત…. Read More

સુરેન્દ્રનગર જિલ્લા મા S. D. R. F. ના નાણાં મા કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર બાબતે પ્રેસ કોન્ફરન્સ અમદાવાદ….


           સુરેન્દ્રનગર જિલ્લા મા S. D. R. F. ના નાણાં મા કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર બાબતે પ્રેસ કોન્ફરન્સ અમદાવાદ… સાગરભાઈ રબારી.. ખેડૂત એકતા મંચ રતનસિંહ ડોડીયા.. રાજુભાઈ કરપડા.. રામકુભાઇ કરપડા.. …


સુરેન્દ્રનગર જિલ્લા મા S. D. R. F. ના નાણાં મા કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર બાબતે પ્રેસ કોન્ફરન્સ અમદાવાદ…. Read More

રાજસ્થાનમાં ખોફનાક અકસ્માતમાં ૩૫ જણના કરૂણ મોત….


          રાજસ્થાનના બુંદી નજીક ખાનગી બસ નદીમાં ખાબકતાં સર્જાયો વિચિત્ર અકસ્માત… નદીમાં ખાબકેલી બસમાં સવાર મુસાફરો પૈકી 35 લોકોનાં મોત… બસમાં જાનૈયાઓ મુસાફરી કરતા હોવાના અહેવાલો…. જાનની બસને નડેલા અકસ્માતે ૩૫ …


રાજસ્થાનમાં ખોફનાક અકસ્માતમાં ૩૫ જણના કરૂણ મોત…. Read More

નમસ્તે ટ્રમ્પ,: અમદાવાદ સ્ટેડીયમ ખાતે કાયૅક્રમ યોજાયો…


           નમસ્તે ટ્રમ્પ,: અમદાવાદ સ્ટેડીયમ ખાતે કાયૅક્રમ યોજાયો… અમદાવાદ ખાતેના આજના અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં લાખો લોકોની હાજરી અને વિશાળ સ્ટેડિયમ ને જોઇને ખુદ ટ્રમ્પ પણ અચંબામાં પડી ગયા …


નમસ્તે ટ્રમ્પ,: અમદાવાદ સ્ટેડીયમ ખાતે કાયૅક્રમ યોજાયો… Read More

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને જોટાણા તાલુકાના મોયણ ગામે ગ્રામસભા યોજાઇ…


           તારીખ ૧૮ ઓક્ટોબર ૨૦૧૯                          જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ૧૪ મા નાણાંપંચના કામોની સમીક્ષા કરી  આંગણવાડી-શાળાના વિધાર્થીઓની મુલાકાત કરી  ગ્રામસભા એટલs ગામના વિકાસનો મુળભૂત પાયો- જિલ્લા વિકાસ અધિકારી  મહેસાણા    મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને જોટાણા તાલુકાના મોયણ  ગામે ગ્રામસભા યોજાઇ હતી.જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે જિલ્લામાં  વિકાસના વિવિધ કામો થઇ રહ્યા છે. ત્રી સ્તરીય પંચાયત માળખામાં ગામોનો સમતોલ વિકાસ થઇ  રહ્યો છે.ગ્રામસભા એ ગામના વિકાસનું હાર્દ છે.   જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ મોયણ ગામમાં ગ્રામસભા યોજી હતી. આ ઉપરાંત  ગામની આંગણવાડીની મુલાકાત કરી હતી. આંગણવાડીની મુલાકાત દરમિયાન કુપોષણ અભિયાન  અંતર્ગત ગ્રામજનોને વાકેફ કર્યા હતા. ગ્રામજનોને ગામમાં એક પણ બાળક કુપોષીત ન રહે તે માટે  સમગ્ર ગામને અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી   મોયણ ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી.જેમાં શિક્ષણ સહિત પ્રાથમિક અને  માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી હતી.આ ઉપરાંત ગામમાં ચાલી રહેલ ૧૪ માં નાણાંપંચના   વિકાસના કામોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વણકર વાસ સહિત વિવિધ મહોલ્લાની મુલાકાત  કરી તેમના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું.   આ પ્રસંગે ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉપસ્થિત અધિકારીશ્રીઓનું સ્વાગત  સન્માન કરવામાં આવ્યું હતું.ગ્રામસભામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.રાઠોડ સહિત  અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા            


જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને જોટાણા તાલુકાના મોયણ ગામે ગ્રામસભા યોજાઇ… Read More

ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ


          છેલ્લા ૧૨ વર્ષની સરખામણીએ આ વર્ષે રાજ્યના ૨૦૪ ડેમમાં રેકોર્ડ બ્રેક કુલ સંગ્રહશકિતના ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ : ૧૬૩ યોજનાઓની જળસપાટી હાઈ એલર્ટ પર ******** સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર …


ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ Read More

મતદાન પુર્વના ૪૮ કલાકના સમયગાળામાં નિયમોનું પાલન કરવા આદેશ


           HBN TV NEWS મહેસાણા   લોક પ્રતિનિધિત્વ અધિયનિમ ૧૯૫૧ની કલમ ૧૨૬ મુજબ મતદાન પુરૂ થવાના કલાક સાથે ૪૮ કલાકના  સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે.ચૂંટણીઓ મુક્ત,ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે  ચૂંટણીપંચની સુચના મુજબ ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય પૂર્વેના ૪૮  કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવા તથા ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતા માટે આપેલ સુચના  મુજબ અમલવારી કરવાનો આદેશ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે કર્યો છે.મહેસાણા જિલ્લાના ખેરાલુ  વિધાનસભા મતવિસ્તાર હદ વિસ્તારમાં ૧૯ ઓક્ટોબર ૨૦૧૯ના સાંજના ૦૬-૦૦ કલાકથી ૨૧ ઓક્ટોબર  ૨૦૧૯ના સાંજના ૦૬-૦૦ વાગ્યા દરમિયાન  ચૂંટણી પ્રચાર બંધ કરવા અને વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ  કર્યો છે.   જેમાં રાજકીય પદાધિકારીઓ કોઇ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા,સરધસ કાઢનારાઓ,ચૂંટણી પ્રચારકો વિગેરે કે  જેઓને મતદાન વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ મતદાર વિભાગના મતદાર ન હોય તેઓએ  ચૂંટણી પ્રચારના અંત સુધી મતદાર વિભાગમાં હાજર રહેવું જોઇએ નહિ કારણ કે ચૂંટણી પ્રચાર પુરો થાય પછી  તેમની હાજરી મુક્ત અને નિશ્પક્ષ ચૂંટણીને નુંકશાન પહોંચાડી શકે છે.   ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થયા પછી જિલ્લા ચૂંટણી વહીવટીતંત્ર,પોલીસ વહીવટીતંત્રે આવા તમામ  પદાધિકારીઓ,ચૂંટણી પ્રચારકો ચૂંટણી પ્રચાર પુરો થયા પછી તુર્ત જ મતદાર વિભાગ છોડી તે સુનિશ્ચિત કરવું.આવા  તમામ રાજકીય પક્ષો,ઉમેદવારો તેમના એજન્ટ,કાર્યકરો આ હુકમનું પાલન કરે તે માટે આ બાબતે તેમના ધ્યાને  અમલવારી સંબધિતોએ ગોઠવવાની રહેશે    આ લોકોને જ્યાં રાખવામાં આવ્યા હોય તેવા કલ્યાણ મંડપો,સાર્વજનિક સભા ખંડો,વીસી,અતિથી  ગૃહો,હોટલો,આરામગૃહોમાં તપાસ કરાવી,આવી જગ્યાઓમાં કોઇ બહારની વ્યક્તિઓને રાખવામાં આવી છે કે કેમ તે  શોધી તેઓની ખરાઇ કરી મતદાર વિભાગ બહારની વ્યક્તિ જણાય તો તેઓને જાહેરનામાની સુચનાઓની  અમલવારી કરાવવાની રહેશે   મતદાન પુરૂ થવાના સમયની તુરંત પહેલાં ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ઘેર ધેર ફરીને પ્રચાર કરવા પર  પ્રતિબંધ નથી પરંતુ આ સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં  વધુ પાંચ વ્યક્તિઓ જઇ શકશે.ઉપર્યુક્ત પ્રતિબંધના સમય દરમિયાન પક્ષના કાર્યકરો,નેતાઓ બેનર્સ પ્રદશિત કરી  શકશે નહિ   ચૂંટણી પૂ્ર્ણ થવાના ૪૮ કલાક સમયગાળા દરમિયાન સ્ટાર પ્રચારકો તથા અન્ય રાજકીય નેતાઓ મિડીયા સમક્ષ  …


મતદાન પુર્વના ૪૮ કલાકના સમયગાળામાં નિયમોનું પાલન કરવા આદેશ Read More

વિશ્વ ની સહુથી મોટી કલ્યાણકારી મધ્યાહ્નન ભોજન યોજના જે ફૂડ સિક્યોરિટી એકટ-2015 હેઠળ આવરી લીધેલ છે….


          HBN TV NEWS કેન્દ્ર પુરસ્કૃત વિશ્વ ની સહુથી મોટી કલ્યાણકારી મધ્યાહ્નન ભોજન યોજના જે ફૂડ સિક્યોરિટી એકટ-2015 હેઠળ આવરી લીધેલ છે તેયોજના મારફતે ગુજરાત રાજ્યના રોજિંદા 43 લાખ સરકારી શાળા …


વિશ્વ ની સહુથી મોટી કલ્યાણકારી મધ્યાહ્નન ભોજન યોજના જે ફૂડ સિક્યોરિટી એકટ-2015 હેઠળ આવરી લીધેલ છે…. Read More