ભીલડી માર્કેટયાર્ડના વેપારીનો રાયડો બારોબાર વેચી 41.58 લાખની છેતરપિંડી


          ડીસાના ભીલડી માર્કેટયાર્ડના વેપારી પાસેથી ત્રણ ટ્રક રાયડો મંગાવી વાયદા વેપારનો ધંધો કરતા પાટણના સરસ્વતી તાલુકાના જેસંગપુરાના શખ્સે ડીસા અને દિયોદરના વડીયાના બે વેપારીઓની મદદથી ખોટા બીલ બનાવી રૂપિયા 41.58 …


ભીલડી માર્કેટયાર્ડના વેપારીનો રાયડો બારોબાર વેચી 41.58 લાખની છેતરપિંડી Read More

PSI બનવા બનાવટી કોલ લેટર બનાવનારી યુવતીની ધરપકડ


          શિક્ષિત બેરોજગાર યુવતીએ પીએસઆઇ બનવા ખોટો નિમણૂંકપત્ર બનાવી કરાઇ પોલીસ અકાદમી ખાતે રૂબરૂ પહોંચી ગઇ હતી. જ્યારે તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, યુવતી દ્વારા બનાવટી લેટર બનાવાયો છે. જેને …


PSI બનવા બનાવટી કોલ લેટર બનાવનારી યુવતીની ધરપકડ Read More

ગિફ્ટસિટી પાસે પીડીપીયુથી શાહપુર વચ્ચે રિવરફ્રન્ટ માટે સરકારે રૂ. 150 કરોડ ફાળવ્યા


          છેલ્લા 10 કરતાં વધુ વર્ષથી જેની માત્ર જાહેરાતો જ થાય છે તેવા ગાંધીનગર ખાતે રિવરફ્રન્ટની કામગીરી હવે આગળ વધે તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે બજેટમાં જ ગિફ્ટસિટી …


ગિફ્ટસિટી પાસે પીડીપીયુથી શાહપુર વચ્ચે રિવરફ્રન્ટ માટે સરકારે રૂ. 150 કરોડ ફાળવ્યા Read More

તલોદના મોહનપુર અને પુંસરીમાં ચાર દુકાનના તાળા તૂટ્યા; ફોજીવાડા અને કાકરોલમાંથી બે બાઈકો ચોરાઈ


          સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં તલોદના મોહનપુર અને પુંસરીમાં ચાર દુકાનમાં ચોરીના બનાવો નોંધાયા છે. તો ફોજીવાડા બાઈક કાકરોલમાંથી બે બાઈકની ચોરી થતા તલોદ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ …


તલોદના મોહનપુર અને પુંસરીમાં ચાર દુકાનના તાળા તૂટ્યા; ફોજીવાડા અને કાકરોલમાંથી બે બાઈકો ચોરાઈ Read More

પાટણનાં બગવાડમાં વેપારીએ શાકની લારીવાળા સાથે ઝઘડો કરી લારી ઊંધી વાળી દીધી


          પાટણ શહેરનાં બગવાડા દરવાજા વિસ્તારમાં આવેલા માણેક સેન્ટરમાં આવેલી કુમકુમ જ્વેલર્સની સામે ઉભા રહેલા શાકભાજીની એક લારીવાળા સાથે જ્વેલર્સનાં સંચાલકોએ બોલાચાલી અને મારામારી કરતાં મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો. આ …


પાટણનાં બગવાડમાં વેપારીએ શાકની લારીવાળા સાથે ઝઘડો કરી લારી ઊંધી વાળી દીધી Read More

સિદ્ધપુરના બિલીયા પાસેથી SOGએ એક શખ્સને દબોચ્યો, અન્ય એકની શોધખોળ હાથ ધરી


          પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે સિધ્ધપુર તાલુકાના બિલીયા ગામે ગાંજાનુ ગેરકાયદેસરનું વેચાણ કરતા એક શખ્સને ગાંજાના જથ્થા સાથે આબાદ ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનામાં સંડોવાયેલા અન્ય …


સિદ્ધપુરના બિલીયા પાસેથી SOGએ એક શખ્સને દબોચ્યો, અન્ય એકની શોધખોળ હાથ ધરી Read More

પાટણમાં પોલીસકર્મી ઉપર હુમલો કરનારા 4 શખ્સોને કોર્ટે એક-એક વર્ષની સજા અને રૂ.8 હજારનો દંડ ફટકાર્યો


          પાટણ શહેરનાં બગવાડા દરવાજા વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા પાટણ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને બોર ઓપરેટરનું કામ કરતાં લોકરક્ષક દળનાં પોલીસ કર્મી ઉપર 2019માં હુમલો કરી ઇજાઓ કરનારા …


પાટણમાં પોલીસકર્મી ઉપર હુમલો કરનારા 4 શખ્સોને કોર્ટે એક-એક વર્ષની સજા અને રૂ.8 હજારનો દંડ ફટકાર્યો Read More

રતાડીયાના વૃધ્ધ મહિલાની દુષ્કર્મ કર્યા બાદ શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા


          બુધવારે રાત્રે મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામની સીમમાંથી રહસ્યમય સંજોગોમાં મળેલા વૃધ્ધ મહિલાના મૃતદેહની સનસનીખેજ ઘટનામાં મહિલા ઉપર દુષ્કર્મ કરાયા બાદ નિર્મમ હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ …


રતાડીયાના વૃધ્ધ મહિલાની દુષ્કર્મ કર્યા બાદ શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા Read More

રૂ.51 હજાર, સોનાની ચેન પણ વેચી છતાં પ્રેમીએ ફોન નંબર બ્લોક કરતાં યુવતીએ આપઘાત કર્યો


          પાલનપુરમાં કોલેજ કરતી યુવતીએ બે માસ અગાઉ તેના વતનમાં જાતે જ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું હતું. તેના મોત પાછળ તેનો પ્રેમી ડીસાના તાલેપુરાનો શખ્સ જવાબદાર નીકળ્યો હતો.પ્રેમીને રૂ.51 હજાર, સોનાની …


રૂ.51 હજાર, સોનાની ચેન પણ વેચી છતાં પ્રેમીએ ફોન નંબર બ્લોક કરતાં યુવતીએ આપઘાત કર્યો Read More

નિવૃત એડીશ્નલ ડીજીપીનાં પુત્રની કંપનીમાં થયેલી ચોરી મામલે બે તસ્કરો મુદ્દામાલ સાથે ઝડપાયા, એકની શોધખોળ


          દહેગામના ઈસનપુર ડોડીયા ગામે નિવૃત એડીશ્નલ ડીજીપીનાં પુત્રની સ્ટુનિકા પ્લાયવુડ કંપનીમાં ત્રાટકી હાઈડ્રોલિક લારી, સાત મોટરો સહિત 88 હજાર 500 ના મુદ્દામાલની ચોરીના ગુનાને અંજામ આપનાર ગામના ત્રણ પૈકી બે …


નિવૃત એડીશ્નલ ડીજીપીનાં પુત્રની કંપનીમાં થયેલી ચોરી મામલે બે તસ્કરો મુદ્દામાલ સાથે ઝડપાયા, એકની શોધખોળ Read More