મહેસાણા ST વિભાગ અંબાજી મેળામાં 351 એકસ્ટ્રા બસો દોડાવાશે

Views 62

મહેસાણા એસટી વિભાગ હસ્તકના 11 ડેપોથી ભાદરવી પૂનમના અંબાજી મેળા નિમિત્તે 19 થી 25 સપ્ટેમ્બર સુધી 351 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
અંબાજી સ્થિત કૈલાસ ટેકરીથી મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા, પાટણ, કડી, કલોલ, બહુચરાજી, હારિજ, ચાણસ્મા તરફ આવવા માટે અલગ સ્ટેન્ડની વ્યવસ્થા કરાઇ છે. વિભાગીય માર્ગ પરિવહન અધિકારીએ કહ્યું કે, દશમથી પૂનમ સુધી 11 ડેપોથી અંબાજી રૂટમાં વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.મેળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, બસના છાપરા ઉપર બેસી મુસાફરી ન કરવા, સ્વચ્છતા જાળવવા યાત્રાળુઓને અપીલ કરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *