ધારાસભ્યો બાદ હવે મહાનગરપાલિકોના કોર્પોરેટરોનો પણ હવે વધશે

Views 63


જેની શરુઆત સુરત મહાનગર પાલિકાથી થઈ છે.અહીંયા કોર્પોરેટરના પગારમાં 3 ગણો વધારો કરાયો છે.અત્યાર સુધી અત્યાર સુધી કોર્પોરેટરને 5000 રુપિયા પગાર મળતો હતો પણ અલગ અલગ ભથ્થા અને માનદ વેતન માં કરાયેલા વધારા બાદ કોર્પોરેટરોને 15000 રુપિયા પગાર મળશે.જેના પગલે સુરત મહાનગર પાલિકાની તિજોરી પર વર્ષે 1.39 કરોડ રુપિયાનો બોજો આવશે.આ દરખાસ્તને રુપાણી સરકારે મંજૂરી આપી દીધી છે.
એ પછી હવે અમદાવાદ, રાજકોટ જૂનાગઢ, વડોદરા, જામનગર અને ભાવનગરના કોર્પોરેટરોને પણ પગાર વધારાનો લાભ મળવાનો છે.સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
કોર્પોરેટરોને પાછલી તારીખથી પગાર વધારાનો લાભ મળશે.મતલબ કે તેમને એરિયર્સ પણ ચુકવવામાં આવશે.સુરતની જ વાત કરવામાં આવે તો દરેક કાઉન્સિલરને એરિયર્સ પેટે લગભગ 50000 રુપિયા મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *