બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટી પોતાના ફિઝિક માટે જાણીતો છે. 11 ઓગસ્ટના રોજ સુનિલ શેટ્ટીએ પોતાનો 57મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. 57ની ઉંમરમાં પણ સુનિલ શેટ્ટીની કમર માત્ર 28 ઈંચની છે. સુનિલ શેટ્ટી પોતાની ફિટનેસને લઈ ઘણો જ સજાગ છે.
રોજ બે કલાક કરે છે વર્ક-આઉટઃ
સુનિલ શેટ્ટી રોજ સવારે પાંચ વાગે ઉઠી જાય છે. તે બે કલાક સુધી વર્ક આઉટ કરે છે. એક કલાક સુધી યોગ તથા પ્રાણાયમ કરે છે. આ કર્યાં બાદ તે જીમમાં 45-50 મિનિટ પસાર કરે છે. ઉંમર વધતા સુનિલ શેટ્ટીએ હેવી વેઈટ ટ્રેનિંગ લેવાનું બંધ કરી દીધું છે. તે હવે લાઈટ વેઈટ્સ સાથે 20 રેપ્સના ત્રણથી ચાર સેટ કરે છે. સુનિલ શેટ્ટી માને છે કે જેટલાં રેપિટિશન વધુમાં વધુ કરવામાં તેટલો ફાયદો વધુ થાય છે. રિયલ વર્ક આઉટ તો 20 રેપિટિશન બાદ જ શરૂ થાય છે. અઠવાડિયામાં ચાર દિવસ 45 મિનિટ વેઈટ ટ્રેનિંગ કરે છે.

શનિવાર આખો દિવસ હોય છે ચીટ ડેઃ
સુનિલ શેટ્ટી અઠવાડિયામાં એક દિવસ શનિવારે આખો દિવસ ચીટ ડે રાખે છે. તે દિવસે બહાર જમવા પણ જાય છે. તેને જે જમવું હોય તે જમે છે.