શાહિદ કપૂરની લાડલી મિશા ની બર્થડે પાર્ટી ફ્રૂટ થીમ પર

Views 207

26 ઓગસ્ટના રોજ શાહિદ કપૂર તથા મીરા રાજપૂતની દીકરી મિશા બે વર્ષની થઈ હતી. શાહિદ-મીરાએ દીકરીની જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીની થીમ ‘ફ્રૂટ’ હતી.

બર્થડે વેન્યૂને સજાવવામાં આવ્યું ફ્રૂટ્સથીઃ
મિશાની આ વર્ષની પાર્ટી ફ્રૂટ થીમ પર આધારિત હતી. કેક અલગ-અલગ ફ્રૂટ્સથી ડેકોરેટ કરવામાં આવી હતી. જ્યારે બર્થડે વેન્યૂને અલગ-અલગ ફ્રૂટ્સના કટ-આઉટ્સથી સજાવવામાં આવ્યું હતું. બર્થ ડે વેન્યૂ એન્ટરસ બલૂનથી ડેકોરેટ કરવામાં આવી હતી. બર્થ ડે વેન્યૂમાં એક સાઈડ ‘હેપી બર્થડે મિશા’ અને બીજી સાઈડ ‘Twotti Fruity’ લખવામાં આવ્યું હતું. મિશાની બર્થડે પાર્ટીમાં વિવિધ વેફલ્સ તથા આઈસક્રિમ મેનુમાં હતાં.
આપી રિટર્ન ગિફ્ટઃ
શાહિદ-મીરાએ મિશાના ફ્રેન્ડ્સને રમકડાંના વાસણો ગિફ્ટમાં આપ્યા છે. સાથે જ મિશાની ફેવરિટ રેસિપી લખીને આપી છે. કલરફૂલ બોક્સમાં નાની-મોટી ચમચીઓ, રૂમાલ તથા બેંકિગ કરવામાં કામ આવે તેવી તમામ વસ્તુઓ આપી છે.
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *