પંચમહાલ ના હાલોલ તાલુકાના ના ગંગા તલાવડી ગામ માં હિન્દુ યુવા વાહિની ની બેઠક રાખવામાં આવી
પંચમહાલ ના હાલોલ તાલુકાના ના ગંગા તલાવડી ગામ માં હિન્દુ યુવા વાહિની ની બેઠક રાખવામાં આવી જેમાં જિલા ટીમ વતી મુખ્ય અતિથિ માં જિલા ઉપપ્રમુખ ઉમેશ વણઝારા કિસાન મોરચા પ્રમુખ અરવિંદ ભાઈ યુવા મોરચા ઋતુરાજ સિહ ઠાકોર તથા સ્થાનિક રહેવાસી ઉપરાંત જિલા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા .
આ બેઠક માં હિન્દુ યુવા વાહિની ના કાર્યો વિશે ની ચર્ચા કરવામાં આવી હતી.ઉપરાંત નવ નિયુક્ત સદસ્યો ને શુભકામના પઠવામાં આવી હતી..આવનારા સમય માં હિન્દુત્વ ની આગ ને યુવા ઓ માં પહોંચાડવામાં આવે તથા ગો માતા ના સન્માન માટે કોઈ પણ હિન્દુ ભાઈ માટે હિન્દુ યુવા વાહિની પંચમહાલ હંમેશા આગળ રહેશે આ બેઠક માં વિનોદ ભાઈ પુરાણી ને જિલ્લા મંત્રી ની જવાબદારી અપાઈ ઉપરાંત હાલોલ માં પણ અલગ અલગ યુવા ઓ જોડાયા હતા.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ ના હાલોલ તાલુકાના ના ગંગા તલાવડી ગામ માં હિન્દુ યુવા વાહિની ની બેઠક રાખવામાં આવી
Views 64