પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે રોડ પર દારૂ પીધેલી હાલતમાં એક ઈસમ મળી આવ્યો
શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે સમયે લા ભી ગામે રોડ ઉપર એક ઈસમ લથડિયા ખાતો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે તેને રોકી નું મોઢું સુ ગી અને શું ગાવી જોતાતેના મોઢામાંથી દારૂ ની સુગંધ આવતી હતી અને તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તો ત રાઈને બોલતો હતો અને તેની આંખો માં જોતા આંખો લાલ ચોળ દેખાતી હતી હા ચાલવામાં તેના શરીરનું સમતોલન પણ જાળવી શકતો ન હતો ઈશ મ પાસેથી રોકડ રકમ કે દારૂ પીધેલ ઈસમ પાસે થી ચીજ વસ્તુઓ મળી આવી ન હતી આ ઈસમને જાહેરમાં પાસ વગર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો બારીયા ભુરાભાઈ રમણભાઈ રહે નવી કં તા ર તલાટી ફળિયા તાલુકો લુણાવાડા
તેની સામે પ્રોહી એક્ટ કલમ 85 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
રિપોર્ટર ભુપતભાઈ ડાભી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે રોડ પર દારૂ પીધેલી હાલતમાં એક ઈસમ મળી આવ્યો
Views 64