પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે રોડ પર દારૂ પીધેલી હાલતમાં એક ઈસમ મળી આવ્યો

Views 63

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે રોડ પર દારૂ પીધેલી હાલતમાં એક ઈસમ મળી આવ્યો
શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે સમયે લા ભી ગામે રોડ ઉપર એક ઈસમ લથડિયા ખાતો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે તેને રોકી નું મોઢું સુ ગી અને શું ગાવી જોતાતેના મોઢામાંથી દારૂ ની સુગંધ આવતી હતી અને તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તો ત રાઈને બોલતો હતો અને તેની આંખો માં જોતા આંખો લાલ ચોળ દેખાતી હતી હા ચાલવામાં તેના શરીરનું સમતોલન પણ જાળવી શકતો ન હતો ઈશ મ પાસેથી રોકડ રકમ કે દારૂ પીધેલ ઈસમ પાસે થી ચીજ વસ્તુઓ મળી આવી ન હતી આ ઈસમને જાહેરમાં પાસ વગર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો  બારીયા ભુરાભાઈ રમણભાઈ રહે નવી કં તા ર તલાટી ફળિયા તાલુકો લુણાવાડા
તેની સામે પ્રોહી એક્ટ કલમ 85 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
 રિપોર્ટર ભુપતભાઈ ડાભી શહેરા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *