પંચમહાલ ના શહેરા તાલુકાના ભદ્રાલા ગામ માંથી એલસીબી દ્વારા રેડ કરતા 147 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી
સુખી બેન ઉર્ફે કોકી ભારત ખાતુભાઈ ચૌહાણ રહે ભદ્રાલા
જનક ઉર્ફે પીન્ટુ ભાઈ કા ભ સિંહ રહે ગોપી મંગલીયાણા
ચૌહાણ ભારતભાઈ ખાતુભાઈ ના પોતાના રહેણાંક મકાનમા બનાવેલ ભોઈ તળિયાના રૂમમાંથી પોલીસ રેડ દરમિયાન વિદેશી દારૂ ઝડપી પાડયો હતો
ભદ્રાલા ને ગોપી મંગલીયાણા બંને ગામના ઈસમોએ ભેગા મળીને વિદેશી દારૂનું વેચાણ ગેરકાયદેસર ધંધો કરે છે
ભારતભાઈ ખાતુભાઈ નું રહેણાંક મકાન ભદ્રાલા છે અને તેમના ઘરમાં વિદેશી દારૂ સંતાડી રાખશો કે છે તેવી બાતમીના આધારે ગોધરા એલસીબી તથા લી સ સ્ટાફ સાથે ભારતભાઈ ખાતુ ભાઈ ના ઘરે જઈને તપાસ કરતાં વિદેશી દારૂ હાથમાં આવી ગયો હતો
કાચના કોટડીયાના નંગ ચાલીસા નાની મોટી બોટલ નંગ 147 કુલ કિંમત રૂપિયા ૩૪ હજાર છસો નો પ્રોહી મુદ્દામાલ ગેરકાયદેસર રીતે મળી આવેલ છે
જેથી સુખીબેન ઉર્ફે કોકી ભારતભાઈ ખાતુભાઈ ચૌહાણ રહે ભદ્રાલા અને જનક પીન્ટુ ભાઈ કા ભ સી હ રહે ગોપી મંગલીયાણા એમ ભેગા મળી એકબીજાને મદદરૂપ થઈને વિદેશી દારૂ મંગાવતા હતા અને ગેરકાયદેસર ધંધો કરતા હતા
આના પર પોલીસે ઈસમો વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ 65 65 એ 65 65 ઈ 81 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
રીપોર્ટર ભુપત ડાભી શહેરા
પંચમહાલ ના શહેરા તાલુકાના ભદ્રાલા ગામ માંથી એલસીબી દ્વારા રેડ કરતા 147 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી
Views 76