પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અધિકારીઓનું પંચમહાલ આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રીમતી કૈલાશબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું
પંચમહાલ જિલ્લા નાં ઘોઘંબા તાલુકાના તમામ અધિકારી શ્રી મામલતદાર સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ રાજગઢ પોલીસ સ્ટેશન પી એસ આઈ શ્રી ગોહિલ સાહેબ શ્રી ડૉ પારસ પટેલ સાહેબ આર એફ ઓ શ્રી દેસાઈ સાહેબ તમામ નું કોરોના વોરીયૅસ તરીકે ની પ્રશંસનીય કામગીરી કરવા બદલ જીલ્લા પંચાયત પંચમહાલ આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રીમતી કૈલાશબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી છેલુભાઈ પાર્ટી પ્રમુખ શ્રી ગુણવંતભાઈ સીનીયર સીટીઝન શ્રી ડાહ્યાભાઈ શ્રી ઘનશ્યામભાઈ વેપારી મંડળ ના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ શાહ તેમજ શ્રી નરેન્દ્રભાઈ શ્રી વિજયભાઈ વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા
રિપોર્ટર નિલેશભાઈ સોલંકી ઘોઘંબા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અધિકારીઓનું પંચમહાલ આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રીમતી કૈલાશબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું
Views 65