પંચમહાલ જિલ્લા હાલોલમાં કોરોના નું તાંડવ યથાવત છે.ગઈકાલે સાંજ સુધીમા હાલોલ નગરમાં 8 કેસ પોઝિટિવ નોંધાયા છે
1. ગોવિંદ નગર કંજરી 33 વર્ષીય પુરુષ.
2. સ્વામિનારાયણ નગર કંજરી 25 વર્ષીય પુરુષ.
3. અયોધ્યા નગર હાલોલ 67 વર્ષીય મહિલા.
4. 5 પૂજા સોસાયટી હાલોલ 28 વર્ષીય પુરુષ.
5. પોલીકેબ કંપની 58 વર્ષીય પુરુષ.
6. સાગર સોસાયટી હાલોલ 55 વર્ષીય મહિલા.
7. સ્ટેશન રોડ સાંઈબાબા મંદિર 23 વર્ષીય પુરુષ.
8. સ્ટેશન રોડ સાંઈબાબા મંદિર 24 વર્ષીય પુરુષ.
રિપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ જિલ્લા હાલોલમાં કોરોના નું તાંડવ યથાવત છે.ગઈકાલે સાંજ સુધીમા હાલોલ નગરમાં 8 કેસ પોઝિટિવ નોંધાયા છે
Views 57