પંચમહાલ હાલોલ ના કંજરી રોડ પર નર્મદાનગર માંથી દારૂનો વેપલો કરતા બે વ્યક્તિઓ ની ધરપકડ.

Views 60

પંચમહાલ હાલોલ ના કંજરી રોડ પર નર્મદાનગર માંથી દારૂનો વેપલો કરતા બે વ્યક્તિઓ ની ધરપકડ.
હાલોલના કંજરી રોડ પર આવેલા નર્મદાનગર સોસાયટી ખાતે અંદરખાને દારૂનો વેપલો કરે છે તેવી પાકી બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન. ચુડાસમા એલ.સી.બી ગોધરા ના ઓને મળી હતી કે કંજરી ના નર્મદાનગર સોસાયટીમાં દારૂનો વેપલો કરે છે. જે બાતમી ના આધારે ગોધરા એલ.સી.બી પોલીસ સ્ટાફ દ્વારા મકાન નંબર – ૭૧ માં રેડ કરતા બે નબીરાઓ ઝડપાયા. પોલીસ દ્વારા વધુ તપાસ કરતા તેમની પાસેથી અલગ-અલગ કંપની ઓની ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા બીયરોના ટીન અને કવોટરીયા મળી કુલ ૨,૨૨,૦૬૦ /- રૂપિયાનો જથ્થો અને આરોપી ધ્રુવ પરેશભાઈ પટેલ અને પાવાગઢ ખાતે આવેલા મોઘાવાડા ખાતે રહેતા મોહસીન મુસ્તાક શેખ ની ધરપકડ કરી હાલોલ ટાઉન પોલીસ દ્વારા પ્રોહી બીશન એક્ટ ની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *