અયોધ્યામાં હવે થોડી વારમાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે.

Views 61

હનુમાનગઢીમાં પૂજા કરી રામજન્મભૂમિ માટે રવાના થયા પીએમ મોદીઅયોધ્યામાં હવે થોડી વારમાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભમૂહુર્તના સમયે ભૂમિ પૂજન કરશે અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેટલાક મહેમાન ભૂમિ પૂજનમાં હાજર રહેશે. અયોધ્યાને આજે ફરી સજાવવામાં આવ્યુ છે, નવા વર્ષ ની જેમ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે નિયમોનું પાલન કરી પૂજા કરવામાં આવશે.

બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *